તા.૨૭ થી તા.૩૧ ઓગસ્ટના દરમ્યાન સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” ઉજવણી કરાશે
ભરૂચ હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તે રાજ્ય સરકાર
