માંગરોળ : મોસાલીથી ઝાબ પાતલ ડબલ માર્ગ પર મોટા અને વધુ પ્રમાણમાં બમ્પરો મુકતા વાહન ચાલકો પરેશાન.
માંગરોલ તાલુકાના મોસાલીથી ઝાબ પાતલ માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ઊંચા અને વધુ પડતા બમ્પરો મુકાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ત્યારે વધુ પડતા બમ્પરોને
