હેડકલાર્ક પરીક્ષા અને GFL કંપનીના કસૂરવારો સામે પગલા લેવાની માંગ સાથે ગોધરા શહેર કોંગ્રેસે પાઠવ્યું આવેદન.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાને લઇને અને ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે ગુજરાત ફલોરા કંપનીમાં સાત કામદારોના મૃત્યુની ગંભીર ઘટના અને પંચમહાલ જિલ્લામાં ચૂંટણી
