છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની તા. ૧૯ મીના રોજ ચૂંટણી યોજાઇ હતી. તા.૨૧ મીના રોજ પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી
