સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જંગલ સફારી પાર્કમાં દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપ્યો બચ્ચાને જન્મ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પ્રવાસીઓ માટે આજકલ હોટ ફેવરિટ ડેસ્ટીનેશન જંગલ સફારી બન્યું છે. જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે.
