માંગરોળ અને ઉમરપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું.
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભારે મતદાન કરતા બંને તાલુકામાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું છે. બેલેટ
