નેત્રંગ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો અને સભ્ય માટે ૬૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.
આગામી સ્થાનિક સ્વરાજની ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે તાલુકાના ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ઠંડીના જોર વચ્ચે ગરમાયું હતું. નેત્રંગ ગામમાં તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માટે ફોર્મ
