અંકલેશ્વર : પિરામણ સ્થિત હેપ્પી નગર સોસાયટી-2 ખાતે મકાનમાં પેટ્રોલિયમ જેલી પ્રોડકટ બનાવનાર પર GPCB ની રેડ.
અંકલેશ્વરના પિરામણ ગામ સ્થિત રહેણાંક વિસ્તારમાં કેમિકલ કે પેટ્રો કેમિકલની શંકાસ્પદ ઉત્પાદન કે બિનમનજુરીના ઉત્પાદનોના વેચાણ/વિતરણની પ્રવૃત્તિની આસપાસના રહેવાસીઓની ફરિયાદના આધારે જીપીસીબી, પીરામણ પંચાયત અને
