સુરેન્દ્રનગર : લીંબડી સ્પોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરી રહેલ યુવકનું મોત નિપજ્યું
લીંબડી સ્પોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવેલ ઉટડી ગામના યુવકનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતું. એક યુવાક લીંબડી સ્પોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની
