જામનગર : વેકસીનેશનનો આંકડો ૧૦૦ કરોડને પાર થતા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો.
સમગ્ર ભારતમાં કોરોના વેકસીનેશનનો આંકડો ૧૦૦ કરોડને પાર થતા જામનગર ભારતીય જનતા યુવા મોરચા અને જામનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ૧૦૦ નો આંકડો બનાવી
