અંકલેશ્વરના વિવિધ ગામડાઓનાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે બસની સુવિધાઓ પુરી કરવા ઉગ્ર માંગ.
બસની અસુવિધાના કારણોસર અંકલેશ્વર તાલુકાના બોઇદરા, હજાત, આંબોલી, પારડી ઈદ્રિસ, પિલુદ્રા, મોટવણ, તેલવાના શાળાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું કાયમી ધોરણે નિવારણ કરી બસની સુવિધા શરૂ કરવા
