ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો
સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા, અંકલેશ્વર ખાતે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભલામણપત્ર અને નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. નવ નિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી
