ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓની પૂજાનો વીડિયો વાયરલ : સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને મસ્જિદ ટ્રસ્ટીઓએ ઘટનાનો સખત વિરોધ નોંધાવ્યો
મસ્જિદ પુરાતત્વ વિભાગ (ASI) હસ્તકની રક્ષિત ધરોહર હોવા છતાં નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો ભરૂચ. ભરૂચ સ્થિત ઐતિહાસિક જામા મસ્જિદ પરિસરમાં કેટલીક મહિલાઓ દ્વારા
