ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણ સંલગ્ન પ્રાથમિક શાળાઓ દ્વારા ઉજવાયો અનોખો પ્રવેશોત્સવ
પ્રવર્તમાન કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પગલે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે. આ વિપરીત પરિસ્થિતિ વચ્ચે ચાલુ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનો જાહેર કાર્યક્રમ રદ
