ગોધરા : રાજપૂત સમાજની વાડી ખાતે વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતી મહિલા શક્તિનું સન્માન કરાયુ.
આજરોજ રાજપૂત સમાજની વાડીની બાજુમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વૃતાલય વિહારમ ખાતે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ (SVG) અને શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા વડતાલ ગાદીના
