ભાજપ વિરૂદ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર સુરતના યુવકની સુરત શહેર સાયબર ક્રાઇમે કરી અટકાયત.
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર સુરતના આરોપીને સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને
