ભરૂચનાં જે.બી મોદી પાર્ક પાસે આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ચકચાર, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ત્રણ સંતાનની માતા ૩૨ વર્ષીય
