બહેન પ્રત્યેનો પ્રેમ : અક્ષય કુમારે પોતાની બહેન અલકાને ‘રક્ષા બંધન’ ફિલ્મ ડેડિકેટ કરી : ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં દેખાશે..!
એક્ટર અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ ‘રક્ષા બંધન’નું શૂટિંગ 21 જૂન સોમવારથી શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી અક્ષયે જાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ
