ભરૂચ પાલિકા પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરવા મામલે આવતીકાલે સુનાવણી : PI ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારના ડોક્યુમેન્ટમાં ગોટાળા હોવાનો ઘટવિસ્ફોટ થયો હતો. જેમાં બે જાતિ દર્શાવતા ડોક્યુમેન્ટ અલગ અલગ રજૂ કરતા
