વડોદરા : કરજણ પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો આઇસર ટેમ્પો ઝડપાયો…
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાં આવેલા વલણ ગામની સીમ પાસેથી ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો ટેમ્પો ઝડપાયો હતો. અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના અધ્યક્ષ નેહાબેન પટેલનાઓએ
