ગોધરા શહેરમાં આવેલી એપેક્ષ લેબોરેટરી કોરોના રિપોર્ટ કઢાવવાનાં વધારે ભાવ લેતી હોવાનો સામાજીક કાર્યકર સંજય ટહેલ્યાણીનો આક્ષેપ.
ગોધરા શહેર ખાતે નગરપાલિકા સામે આવેલી એપેક્ષ લેબોટરી છે જે લેબોટરીમાં covid profile રિપોર્ટના ૩૨૦૦ રૂપિયા લેવામાં આવે છે તો અન્ય લેબોરેટરીમાં તે જ covid
