ગોધરા : વાવાઝોડામાં થયેલા ખેતીપાકને નુકશાનનું વળતર ચુકવાવા માટે કૃષિ વિભાગને ધારાસભ્યની લેખિત ભલામણ.
તૌકતે વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાને
