ભરૂચ : પત્તા-પાનાં વડે હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર અંકલેશ્વર વિભાગનાં વિભાગીય વડા ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેર
