ભરૂચ : જંબુસરનાં ઉમરા ગામમાંથી સાડા ત્રણ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતી એલ.સી.બી.
ભરૂચ જીલ્લાનાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરા ગામની સીમમાંથી પોલીસ દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. ત્રણ લાખથી વધુની કિંમતનો દારૂ અને ઉમરા ગામનાં
