ભરૂચનાં વાલિયામાં ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ : રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા.
ભરૂચનાં વાલિયા પંથકમાં આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. વહેલી સવારથી અત્યંત ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શિયાળાની ઋતુમાં વહેલી સવારે
