સુરત : માંડવી નગરપાલિકા માત્ર રૂ.15 નાં નજીવા દરે “અટલ થાળી” દ્વારા ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારશે.
માંડવી નગરપાલિકા દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” મંત્રને ચરિતાર્થ કરતા ‘અટલ થાળી યોજના’ શરૂ કરવામાં આવી છે. ગરીબો, શ્રમિકો, જરૂરીયાતમંદ પરિવારોને નજીવા દરે ભોજન મળી રહે અને
