અંકલેશ્વર : જે સાંઈ મિશન હેપ્પીનેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરાયું.
કોરોના મહામારીનાં પગલે અંકલેશ્વરની સેવાભાવી સંસ્થા દ્વારા અંકલેશ્વરનાં વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવા સાથે હેન્ડ બેનરથી માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વરની સંસ્થા જે
