ભરૂચ : NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું.
આજરોજ અંકલેશ્વર વાલી મંડળનાં પ્રમુખ શૈલેષ મોદીની આગેવાનીમાં અંકલેશ્વર વાલી મંડળ તેમજ NSUI તરફથી જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીનાં
