ઝઘડીયા : રાજપારડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેટલોનાં ઢગલાથી વાહનચાલકોને પડતી હાલાકી.
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં ચાર રસ્તા પરથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ પસાર થાય છે. રાજપારડી ચાર રસ્તાથી લઇને કબ્રસ્તાન સુધી આ ધોરીમાર્ગ પર એક
