માંગરોળનાં નવનિયુક્ત મામલતદાર ડી.સી વસાવાનો સપાટો, દોઢ લાખનું ડીઝલ અને છ લાખનું ટેન્કર મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કર્યો.
માંગરોળનાં મામલતદાર તરીકે હાલમાં જ ડી.સી વસાવાની નિમણુક કરવામાં આવી છે. એમણે ચાર્જ લીધા બાદ પ્રથમ એક ડીઝલ ટેન્કર કીંમત છ લાખ અને ટેન્કરમાંનું ૧૮૫૮
