ઝધડિયા તાલુકાનાં સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ બેન્ક અમદાવાદ તેમજ વિજયભારતી સંસ્થા સારસાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા
