રાજપીપળા : એક તરફ અમુક વિસ્તારોમાં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણીનાં બગાડથી લોકોમાં ભારે રોષ : પાલિકા તંત્ર નિષ્ફળ.
રાજપીપળા નગર પાલિકાની પાણીની મુખ્ય લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું હોવા છતાં ઘણા દિવસથી લીકેજ પાણી બાબતે પાલિકા તંત્ર
