ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 38 કેસો સાથે આંકડો 559 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!
ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાયરસનાં 38 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 559 પર પહોંચી છે. માત્ર 2 દિવસમાં જ
