ભરૂચ જિલ્લામાં જાહેરનામા ભંગ અને માસ્ક ન પહેરનારા દંડાયા, અનેક લોકો સામે પોલીસે કરી કાર્યવાહી જાણો વધુ..!!
હાલ કોરોના સંક્રમણને લઇ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ દુકાનો સવારે 7 થી બપોરનાં 4 વાગ્યા સુધી જ ખોલાવની મંજૂરી આપવામાં આવી છે.
