આજે ગૌરીવ્રતનો પ્રથમ દિવસ કુમારિકાઓ સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂજા કરી કેટલાંક મંદિરો પર પૂજાનાં નિયમોની નોટીસ જણાઈ.
આજથી ગોરોની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રથમ દિવસે વહેલી સવારે ભરૂચ પંથકમાં કુમારિકાઓ તમામ શણગાર સજી તેમજ હાથમાં મહેંદી મૂકી મંદિર ખાતે પૂજા
