ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામી કાર્યક્રમ યોજાયો હતો,જેમાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ચીનનો વિરોધ કર્યો હતો.
ભરૂચ શહેરનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદ સલામી દીવસનો કાર્યક્રમ
