ચાંચવેલ ગામનાં ત્રણ યુવાનો આમોદ તાલુકાનાં દેનવા ગામનાં દરિયા કિનારે પાણીમાં નાહવા પડતા ત્રણમાંથી એકનો આબાદ બચાવ.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાનાં દેનવા ગામે ગામથી થોડો દૂર દરિયો આવેલો છે. હાલ લોક ડાઉનની પરિસ્થિતિમાં લોકોને અવર જવર બંધ હોવાના કારણે દરિયા કિનારે
