રાજપીપળા નગરપાલિકા દ્વારા સામાન્ય સભા બોલાવ્યા વગર જ લારી ગલ્લાનાં 5 રૂપિયાથી વધારીને 20 રૂપિયા વસુલાતા રોષ : ગલ્લાં અને પથારાંવાળાઓનું ટોળું પાલિકા ઉપર વિરોધ દર્શાવવા પહોંચ્યું.
હાલ રાજપીપલા નગરપાલિકા વેરા વધારવા બાબતે ખાસ ચર્ચામાં આવી છે રાજપીપલા નગરપાલિકા પાસે સ્વભંડોળનાં નાણાં નથી તેમજ પગાર કરવા માટે પણ પૈસા નથી, તેમ ખુદ
