અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ તબીબ ડો.ઝરીયાબ તેમના ઘરે જતા લોકોએ સ્વાગત કર્યું.
દેશહિતમાં પોતાની ફરજ ફર્સ્ટ ગણી અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મૂળ કસ્બાતીવાડના ડો.અબ્દુલ ખાલીકભાઈ મલીકની પુત્રી ડો. ઝરીયાબ ખાલીક મલીક – M B
