માંગરોળ તાલુકાનાં ઝંખવાવનાં સેવાભાવી મુસ્તાકભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે.
સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારીના ભાગ રૂપે 4 સ્લીપ મેટ્રેસના માલિક મુસ્તાકભાઇ મુલતાની દ્વારા ફ્રી માં માસ્કનું
