ગોધરા શહેરમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ગૌવંશને ઇનોવા કારમાં ઊઠાવી જવાનો પશુચોરો નો નિષ્ફળ પ્રયાસ.
પંચમહાલ જીલ્લામાં કોરોના વાયરસના કેસો આવ્યા છે. જિલ્લામાં લોકડાઉનની પાલન થઇ રહ્યુ છે. ત્યારે લોકડાઉનના માહોલને લઇને ગોધરામાં પશુ ચોરીની ગેંગ સક્રિય થઈ છે. ગોધરા
