ઉમરપાડાની બોર્ડર નર્મદા જીલ્લામાંથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામનાં ૧૮ સભ્યોને કોરોન્ટાઇન કરાયા.
વાંકલ-સુરત જીલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર આવેલા નર્મદા જીલ્લાના ભુતબેડા ગામેથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા આ દર્દીના સંપર્કમાં આવેલા ઉમરપાડા તાલુકાના
