રામજન્મ જયંતિ અને હરિ જયંતિ નિમિત્તે આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વરના અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા દ્વારા એક ફેમિલમાં પાંચ વ્યક્તિ 21 દિવસ સુધી જમી શકે તે પ્રકારની 100 જેટલી કીટ તૈયાર કરી હતી.
કોરોનાના હાહાકાર વચ્ચે લોક ડાઉનની સ્થિતિને લઇ મધ્યમ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે જેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વસતા અંતરિયાળ વિસ્તારના લોકો
