માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચે મદદ કરી.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે 30 જેટલાં મજૂરોને વાંકલ પોલીસ અને જી.આર.ડી.ના જવાનો તેમજ વાંકલના સરપંચ ભરત વસાવા તેમજ ગ્રામજનો દ્વારા ફ્રૂટ, બિસ્કિટ અને જમવાનું આપવામાં
