Proud of Gujarat
Home Page 2756
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલીસની હદ વિસ્તારમાં અંગત અદાવતમાં બે ઈસમો વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ સ્વ બચાવ માટે આરોપીને હાથમાં ચપ્પુ અછડતું મારી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat
ફરિયાદીએ આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરૂચના ભીડભંજનની ખાડી નજીક રહેતા આકાશભાઈ બીજલભાઈ રાઠોડ પોતાની બહેનના ત્યાં ગયા હતા તે દરમિયાન વિશાલ રામજી ગોહિલએ ફરિયાદીના ઘરે
FeaturedGujaratINDIA

સુરતમાં દબાણ હટાવવા ગયેલ પાલિકા કર્મચારી પર તેમજ સુરક્ષા કર્મચારી પર ભાજપ મહિલા કોર્પોરેટરે હુમલો કર્યો હોવાનો વિડીયો વાઇરલ.

ProudOfGujarat
સુરતમાં દબાણ હટાવવા ગયેલ પાલિકા કર્મચારી પર તેમજ સુરક્ષા કર્મચારી પર હુમલો થયો હોવાની ઘટના અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
FeaturedGujaratINDIA

સુરત શહેરની યસ બેંકની તમામ શાખામાં લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઇનો લગાવી.

ProudOfGujarat
નાણાકીય સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર RBI દ્વારા પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડવાની મર્યાદા 50 હજાર કરી દીધી છે. જેને પગલે શુક્રવારે સવારથી જ
FeaturedGujaratINDIA

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

ProudOfGujarat
સુરતની શિશુ વિહાર શાળા નકાબ અને હિઝાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો.બોર્ડની પરીક્ષા દરમ્યાન હિઝાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીના એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર
GujaratFeaturedINDIA

નેત્રંગ ટાઉનમાં બે પાડા વચ્ચે થયેલ મહા યુદ્ધમાં ફોર વ્હીલ ધારકને રૂ.50,000 નું નુકસાન.

ProudOfGujarat
નેત્રંગ ટાઉનમાં બે પાડા વચ્ચે થયેલ મહાયુદ્ધમાં ફોર વ્હીલ ધારકને રૂપિયા પચાસ હજારનું નુકસાન થતાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ દરેક વિસ્તારમાં
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બોગસ ATS પોલીસ ઇન્સપેક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat
અંકલેશ્વરના કોસમડી ગામમાં સંસ્કાર ધામ સોસાયટીના મકાન નં. 187 રહેતો વિજય રાજેન્દ્ર રણસીંગ પોતે ATS માં પોલીસ ઇન્સ્પેકટર હોવાનો રૂઆબ કરી લોકોને છેતરતો મૂળ મહારાષ્ટ્રનો
FeaturedGujaratINDIA

સુરતમાં રત્નકલાકારોની વિવિધ પડતર માંગો સાથે સરકાર પાસે વિવિધ મુદ્દે માંગણીઓ કરતાં ડાયમંડ વર્કર યુનિયન કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat
સુરતમાં રત્નકલાકારોની વિવિધ પડતર માંગો સાથે સરકાર પાસે વિવિધ મુદ્દે માંગણીઓ કરતાં ડાયમંડ વર્કર યુનિયન ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રત્નકલાકારોની દયનિય સ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓનો
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટુકડીએ અંકલેશ્વર રૂરલ તેમજ વડોદરા નજીક વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરી સંદર્ભનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટુકડીએ અંકલેશ્વર રૂરલ તેમજ વડોદરા નજીક વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરી સંદર્ભનાં ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી અંકલેશ્વર રૂરલ
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat
ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી ઝધડીયા પોલીસને સોંપ્યો હતો. ઝધડીયા પોલીસ મથકે પ્રોહિબિશન એકટની
error: Content is protected !!