શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ : ૩૦મી જાન્યુઆરીએ સવારે ૧૧:૦૦ કલાકે એક મિનીટ સુધી સાયરણ વાગશે, બે મિનિટ મૌન પાળવું
ભરૂચ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યુ છે, તેવા શહીદોની સ્મૃતિમાં તા. ૩૦ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે
