ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં ગાઈડિંગ, ફેરી અને અગ્નિશસ્ત્રો પર પ્રતિબંધ : ASIના નિયમોનો જાહેરનામામાં સમાવેશ કરાયો, ધાર્મિક પરંપરાઓને મુક્તિ
ભરૂચ : ભરૂચ શહેરના પારસીવાડ (વ્હોરવાડ) વિસ્તાર નજીક પાયોનીયર હાઇસ્કૂલ પાસે આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્ષિત સ્મારક
