ભરૂચમાં બે દિવસ વરસાદી માહોલ જામે તેવી હવામાન વિભાગની આગાહી : લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ, ચાતકની જેમ વરસાદ લોકોની વરસાદ પર મીટ
ભરૂચ. ભરૂચ જિલ્લામાં સામાન્યત: ૧૫થી ૨૨ જૂન વચ્ચે વરસાદ શરૂ થઈ જતો હોય છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી વાતાવરણમાં બદલાવ આવતાં વરસાદ વહેલો પણ
