અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ મેઘના એમ્પાયર શોપિંગ સેન્ટર ખાતે અંબિકા ઓટો મોબાઇલ્સ શોપનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
આજરોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ મેઘના એમ્પાયર શોપિંગ સેન્ટરમાં અંબિકા ઓટો મોબાઇલ્સ શોપનું ભાજપના યુવા પ્રમુખ સુરેશ પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્ધાટન કરવામાં
