“રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ઉજવણી કરવામાં આવી…
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા ૮ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ“રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં
